Posts

Showing posts with the label MICRO LINERS

Micro Liners

हद से ज्यादा ना बढ़ जाए इसीलिए तू दूर ही सही, ऐसा ना हो मैं कहूं कभी तुझसे, "तू दोस्त केहलाने काबिल ही नहीं।"  अपनों से नाराज़ होकर भी क्या करे!?  गुलाब तभी कहेलता है जब कांटे लगे हुए हो!  એવો પણ પ્રેમ નિભાવ્યો છે એમને, જેમાં ના મળવું એ પહેલી શરત હતી.  मुझसे ही इकरार करते हो,  इश्क़ है तुझसे, और मुझे बरबाद करनेकी वजह भी मुझे बता रहे हो।  क्या बात है।  "આ જે મારા હાલ છે, એ ક્યારેક તો સુધરશે, પણ મારું જોઈને કેટલાય ના બગડશે." "ક્યારેક એવું ના થાય,  હું તને માંગુ અને તું ગળે લાગીને પૂછે "બીજું કંઈ??" "તને ગુમાવવો નથી, એટલે મેળવવાની વાત જ ક્યાં આવે?!" "ઝાડ કાપવા આવ્યા છે લોકો મારા ગામ માં, હમણાં તડકો બહુ છે એવું કહીને બેઠા છે એના છાયાડા માં." "फसलों का एहसास तब हुआ जब हमने कहा "ठीक हूं।"  और उसने मान लिया। " "ગુનાઓ તો ઘણા કર્યા છે પણ સજા ત્યાં જ મળી જ્યાં ગુનેગાર નહોતા." "તું યાદ રાખ કે ના રાખ, પણ તું યાદ છે, એ યાદ રાખ."  "ક્યારેક એવ...